mym.ax/IEikA T & C
કાવ્ય જગત / ગઝલ /દુહા તેમજ ગણું બધું છે હા કે ભાઈ........... વાર્તા રાજાની ઉદારતા રાજા શિબિ મહાન શાશક હતા.તેઓ ખ્બ જ દયાલુ હત.રાજ્યની પ્રજાને પોતનાસંતાનોની જેમ પ્રેમ કરતા.પ્રણીઓ પન તેમ્ને બહુ વહાલા.જરુરરિયાતવાલે કોઇ પન વ્યક્તી તેમ્ની મદદ લિધા વગર પાછે ન જતે.તેથી જ તેમ્ની ખ્યતી દુર શુધે ફેલાઈ હતી. એકા દિવસની વાત ચી.રજા શેબે દરબાર ભરેને બેથા હતા.અચાનકા એક કબુતર ઉદ્તુ-ઉદ્તુ દરનબારમાં આવી પહોંચ્યું.તે રજાના ખોલામા બેથું.બહુ ગભરાયેલું હતું.તેને કહુયું,'હે રાજન,મરા દુશમન મને બચાવો.મને મરે નખવા મતે એ મરે પચલ પદ્યો ચી.' રાજા એ કહ્યું,'હે પ્રિયે પંખી ડરીશ નહિ.અહી તરે ભય રખવાની જરુ ર નથિ.' કબુતર પાચલ પદેલું બાજ આવે પહોંચ્યું.રાજાએ કબુતર ને આપેલું વચન તે શભલી ગયો હતો.તેને ખ્યુ,'હું બહુ ભુખ્યો છુ.અને આ પંખી મારો ખોરાક છે.મારો ખોરાક ખાતા તમારે મને ના રોકવો જોઈઅ.પંખીઓ ના મામલામા તમારે દખલગિરી ના કર્વી જોઈએ. બાજની વાત સાભંળિ ને રાજએ કહ્યું,'તો પછે હું તરા મતે બીજા ભોજનની વ્યવસ્થા કરું.આ નાનાકડા પંખી કરતા એ મજેદાર હસે. બાજ કહે,'કબુતર જ મરો ખોરાક છે.મરે બિજુ...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો